સ્વચ્છ અને લીલી ધરતી એ આપણું લક્ષ્ય હોવું જોઈએ
” Clean Campus , Clean City ” G D Modi College Palanpur
સ્વચ્છ અને લીલી ધરતી એ આપણું લક્ષ્ય હોવું જોઈએ .
ગઈકાલે તારીખ 04/08/23 ના રોજ આપની કૉલેજ મા SFD એટલે કે સ્ટુડન્ટ ફોર ડેવલોપમેન્ટ અંતર્ગત કૉલેજ ના વિદ્યાર્થી દ્વારા એક ખુબજ સરસમજા ની પહેલ કરવામા આવી છે. કૉલેજ મા રહેલ નાનામા નાનો કચરો નીકાળી ને તેને યોગ્ય સ્થાને નિકાલ કરવા મા આવ્યો. દરેક કૉલેજ ના વિદ્યાર્થીઓને નમ્ર અપીલ કરવા મા આવી. કે આપ સૌ વિદ્યાર્થીઓ કચરો ગમે ત્યાં ના નાખો અને પાન/મસાલા ખાઈ ને કેમ્પસ મા ગમે ત્યાં પિચકારી ના મારવી તથા ગુટકા નુ સેવન ન કરવુ એવી અપીલ કરવા મા આવી…….
આજે કેમ્પસ ના વિદ્યાર્થીઓ એ સંકલ્પ લીધો દર મંગળવાર અને શનિવારે રેગયુલર કૉલેજ મા સ્વચ્છતા અભિયાન કોલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા હાથ ધરવામાં આવશે. અને આપના કેમ્પસ થી આખા ગુજરાત ભર મા અને ભારત દેશ મા પ્રથમ કોલેજ ” પ્લાસ્ટિક મુકત કોલેજ ” બને એ તરફ સ્ટુડન્ટ ફોર ડેવલોપમેન્ટ દ્વારા પહલ કરવા મા આવી. આ અભિયાન મા કોલેજ ના વધુ થી વધુ વિદ્યર્થીઓ સહ ભાગી થાય એવી અપેક્ષા……….
आओ मिलकर सभी चलाओ जोरों से स्वच्छता अभियान, तभी तो बनेगा हमारा देश महान।
ભીખાલાલ પ્રજાપતિ