સાયબર ફ્રોડ કેસમાં આરોપીની મધ્યપ્રદેશમાંથી ધરપકડ કરાઈ
સાયબર ફ્રોડ કેસમાં આરોપીની મધ્યપ્રદેશમાંથી ધરપકડ કરાઈ
છેતરપિંડી કરવાના ઇરાદે “પીએમ ફ્રી રિચાર્જ સ્કીમ “નામની ખોટી વેબસાઈટ બનાવી લોકો સાથે સાયબર ફ્રોડથી નાણાં પડાવનાર વ્યક્તિની ગાંધીનગર સાયબર ક્રાઇમ સેલે ધરપકડ કરી છે.
છેતરપિંડી કરવાના ઇરાદે “પીએમ ફ્રી રિચાર્જ સ્કીમ “નામની ખોટી વેબસાઈટ બનાવી લોકો સાથે સાયબર ફ્રોડથી નાણાં પડાવનાર વ્યક્તિની ગાંધીનગર સાયબર ક્રાઇમ સેલે ધરપકડ કરી છે. નકલી વેબસાઇટમાં મોબાઇલ રીચાર્જની લોભામણી લાલચો આપતી જાહેરાત મૂકનાર આરોપીની મધ્યપ્રદેશ ખાતેથી ધરપકડ કરાઈ હતી.
આ અંગે ગાંધીનગર સાયબર ક્રાઇમ સેલના એસપી ધર્મેન્દ્ર શર્માએ વધુ માહિતી આપી._20241209034732_1