બનાસકાંઠા માં કોમન સર્વિસ સેન્ટર ના સંચાલકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું
બનાસકાંઠા ના કોમન સર્વિસ સેન્ટર ના સંચાલકો દ્વારા એક પેડ મા કે નામ અભિયાન અંતરંગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું કોમન સર્વિસ સેન્ટર ના જિલ્લા મેનેજર વિનોદ રણાવાસિયા અને સંજય પ્રજાપતિ એ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત સી એસ સી કેન્દ્રો, ઘર, ખેતરમાં પેડ લગાવવા માટે ૩ દિવસ નું વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું હતું આ અભિયાન દ્વારા લોકો ને ઝાડ વાવવા અને તેની દેખરેખ રાખવા માટે ખાસ અપીલ કરવામાં આવી હતી