પાલનપુરમાં શ્રી માથુર વૈશ્ય ગુપ્તા સમાજમાં પ્રમુખની ચૂંટણી યોજાઈ, સર્વ સંમતિથી ડૉ.ભરત ગુપ્તા પ્રમુખ તરીકે વરણી કરાઈ.

પાલનપુરમાં શ્રી માથુર વૈશ્ય ગુપ્તા સમાજમાં પ્રમુખની ચૂંટણી યોજાઈ, સર્વ સંમતિથી ડૉ.ભરત ગુપ્તા પ્રમુખ તરીકે વરણી કરાઇ.

પાલનપુર ગુપ્તા સમાજની વાડીમાં શ્રી માથુર વૈશ્ય ગુપ્તા સમાજ દ્વારા પ્રમુખપદ માટેની ચૂંટણી યોજાઈ હતી. સમાજના સર્વે ભાઈ બહેનોએ સર્વ સંમતિથી પ્રમુખ તરીકે ડૉ.ભરતભાઈ ગુપ્તા તેમજ કેન્દ્ર કાર્યકારણીના સભ્ય તરીકે શૈલેષભાઈ ગુપ્તા તેમજ મહિલા મંડળના પ્રમુખ તરીકે આરતીબેન ગુપ્તાની વરણી કરાઈ હતી.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!