પાલનપુર રેલ્વે સ્ટેશને થી 300 યાત્રીકો નું વૃંદાવન પ્રસ્થાન
ગ્વાલિયર, આગ્રા એક્સપ્રેસ દ્વારા 300 યાત્રીકો એ પાલનપુર રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 2 ઉપરથી ગતરોજ 7-20 કલાકે પ્રસ્થાન કર્યું હતું. જેમાં પાલનપુર રેલ્વે વિભાગના અધિકારીઓ ની પ્રેરક ઉપસ્થિતિમાં ભારત સરકાર રેલ્વે ડિરેક્ટર એ તમામ યાત્રિકો ને શુભકામનાઓ પાઠવી હતી. હરિ ઓમ યાત્રા સંઘ લક્ષ્મીપુરા પાલનપુર દ્વારા વૃંદાવન યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે.