સરકારે પીએમ સૂર્ય ઘર-મફત વીજળી યોજના હેઠળ વીજ કંપનીઓને પ્રોત્સાહન આપવા માર્ગદર્શિકા જાહેર કરી
સરકારે પીએમ સૂર્ય ઘર-મફત વીજળી યોજના હેઠળ વીજ કંપનીઓને પ્રોત્સાહન આપવા માર્ગદર્શિકા જાહેર કરી
સરકારે પીએમ સૂર્ય ઘર-મફત વીજળી યોજના હેઠળ વીજ વિતરણ કંપનીઓને પ્રોત્સાહન માટેની માર્ગદર્શિકા જારી કરી છે. સોલર રુફટોપ ક્ષમતા વધારવા અને રહેણાંક નિવાસીઓને પોતાની રીતે વીજ ઉત્પાદન માટે પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં યોજનાને મંજૂરી આપી હતી. આ માર્ગદર્શિકા પ્રમાણે વીજ વિતરણ કંપનીઓને પ્રોત્સાહનનું અમલીકરણ થશે આ યોજનાનું કદ 75 હજાર કરોડ રુપિયાનું છે અને તેનો અમલ 2026-27 સુધી થશે.