શ્રી રામજાનકી પ્રાથમિક શાળામાંવિદ્યાર્થીઓને બુટ અને નાસ્તો આપવામાં આવ્યો.
શ્રી રામજાનકી પ્રાથમિક શાળામાંવિદ્યાર્થીઓને બુટ અને નાસ્તો આપવામાં આવ્યો
કલ્પનાબેન રીસીભાઇ નથવાની યુ.કે તેમના દીકરા અને દીકરી સેન અને હેનાના સ્કુલ બુટ અને નાસ્તો આપીને
જન્મદિવસ ની અનોખી ઉજવણી કરવામાં આવી
તારીખ.૨૨.૦૭.૨૦૨૪ના કલ્પનાબેન રીસીભાઇ નથવાની યુ.કે તેમના દીકરા અને દીકરી સેન અને હેનાના જન્મદિવસ નિમિત્તે પાલનપુરમાં મોટા રામજી મંદિરમાં શ્રી રામજાનકી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને જન્મદિવસ નિમિત્તે સ્કુલ બુટ અને નાસ્તો અને સાથે ફ્રુટી આપીને અનોખી ઉજવણીકરવામાં આવી જેથી શાળામાંવિદ્યાર્થીઓ ખુશ થઈ ગયા હતા.ઠાકોરદાસ ખત્રીએ જણાવ્યું કેઅમારા ગ્રુપમાં સેવાભાવી મિત્રનોકોઈનો પણ જન્મદિવસ હોય તો સેવાદિન તરીકે ઉજવવામાં આવે છે.અને કૈક ના કાપીને એક અનોખી પહેલ કરી હતી. આજ રીતે તમામલોકો પોતાનો જન્મદિવસ બાળકોના આશીર્વાદ મળે અને જન્મદિવસનીપાર્ટીમાં થતો ખોટો ખર્ચ પણ બચીજાય અને સમાજમાં એક દાખલો બેસે સેવા કાર્યમાં જીવદયા ફાઉન્ડેશનના પ્રમુખ જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી .ચેતનભાઈ દરજી ભરતભાઈ લીમ્બાચીયા. ચિરાગભાઈ દરજી, મિતભાઈ મોદી અજીતભાઈ દરજી.સૌનુભાઈ રેડિયમવાળા, વંશ ગોરધનભાઈ. પરાગભાઈ સ્વામી તેમજ સ્ટાફગણ સહિતના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં શાળાના સંચાલક અલકાબેનપ્રજાપતિ. શાળાના શિક્ષકગણ હાજર રહ્યા હતા. આજના સેવા કાર્યક્રમનેસફળ બનાવ્યો હતો