પુરીથી અમદાવાદ આવતી ટ્રેનમાંથી બિનવારસી 12 કિલો માદક પદાર્થ ઝડપાયો
પુરીથી અમદાવાદ આવતી ટ્રેનમાંથી બિનવારસી 12 કિલો માદક પદાર્થ ઝડપાયો
પુરીથી અમદાવાદ આવતી ટ્રેનમાં રેલવે SOG દ્વારા અંકલેશ્વર-ભરૂચ વચ્ચે ટ્રેનમાંથી બિનવારસી 12 કિલો માદક પદાર્થ ઝડપી પાડવામાં આવ્યો છે. રેલવે SOG સ્ટાફ દ્વારા તપાસ કરાતાં જનરલ કોચમાંથી બિનવારસી બેગમાંથી અંદાજિત 1 લાખ 21 હજાર રૂપિયાની કિંમતનો માદક પદાર્થનો જથ્થો જપ્ત થયો. આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.