રાજકોટ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુ અટકાયત માટે અસરકારક કામગીરી કરાઈ
રાજકોટ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુ અટકાયત માટે અસરકારક કામગીરી કરાઈ
રાજકોટ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુ અટકાયત માટે અસરકારક કામગીરી કરાઈ રહી છે.
આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિવિધ ગામોમાં સર્વેલન્સ કરવા ઉપરાંત જનજાગૃતિ કેળવવામાં આવી રહી છે અને લોકોને મચ્છરજન્ય રોગો અને તાવ તથા તેનાથી બચવાના ઉપાયો વિશે સમજણ આપવામાં આવી રહી છે.