દિયોદર ૧૦૮ ના કર્મચારીની પ્રમાણિકતા, પેશન્ટ ના ૪૮૦૦૦ રોકડ સાથે મોબાઈલ પરત કર્યો.
દિયોદર ૧૦૮ ના કર્મચારીની પ્રમાણિકતા, પેશન્ટ ના ૪૮૦૦૦ રોકડ સાથે મોબાઈલ પરત કર્યો.
ગુજરાત સરકાર અને EMRI GREEN HEALTH SERVICS ૧૦૮ જે ગુજરાત ભરમાં મોખરે છે અને કોઈપણ કટોકટીની પળોમાં ૨૪/૭ ખડે પગે તૈયાર હોય છે અને માનવ જિંદગીઓ બચાવે છે અને તેની સાથે પ્રમાણિકતાનું પણ ઉત્તમ ઉદાહરણ જોવા મળે છે અને તેઓ જ એક કિસ્સો ગઈ કાલે દિયોદર ૧૦૮ ને રોડ અકસ્માત નો કેસ મળ્યો હતો કેસ મળતાની સાથે જ ૧૦૮ ના EMT મુકેશ વણોલ અને પાઈલોટ બિપીન ભાઈ ત્રિવેદી તત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને દર્દી ને તપાસતા માલૂમ પડ્યું હતું કે તેમને હાથે,પગે અને માથા ના ભાગે ઇજા થઈ છે અને તેમની સાથે કોઈ ના હોવાથી તત્કાલિક જરૂરી સ્ટેચર વડે એમ્બ્યુલન્સ માં લઈ જરૂરી સારવાર આપી વધુ સારવાર અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને તેમની પાસે રહેલ અંદાજિત રૂપિયા 48000 રોકડ રકમ, મોબાઈલ ફોનનિ કિમત અંદાજિત 22000 તેમજ આ બધીજ વસ્તુઓ તેમના સાથે કોઈ ના હોવાથી CHC ના ડોક્ટર પરેશ પંચાલ સાહેબ ને દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે પરત કર્યા હતા અને ડોક્ટર પરેશ પંચાલ સાહેબ જણાવ્યું હતું કે ૧૦૮ એમ્બ્યુલન્સ ની ઉત્તમ સારવાર ની સાથે પ્રમાણિકતા ની ફરજ બજાવી છે તે બિરદાવવા લાયક છે અને ૧૦૮ ની ટીમ નો આભ