પેરા મેડિકલ કોર્સિસમાં પ્રવેશ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન આવતીકાલથી શરૂ થશે
પેરા મેડિકલ કોર્સિસમાં પ્રવેશ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન આવતીકાલથી શરૂ થશે
પેરા મેડિકલ કોર્સિસ એડમિશન કમિટી દ્વારા વર્ષ 2024-25 માટે બીએસસી નર્સિંગ, ફિઝિયોથેરાપી સહિતના અભ્ચસક્રમોમાં ચોથી જુલાઇ એટલેકે આવતીકાલથી ઓનલાઇન રજીસ્ટ્રેશન થઇ શકશે.
એક હજાર 82 કોલેજોની 49 હજાર 995ની બેઠકો માટે વિદ્યાર્થીઓ પોતાની પસંદગી ભરી શકશે..
એડમિશન કમિટીની વેબસાઇટ પરથી ઓનલાઇન પિન ખરીદી પંદરમી જુલાઇ સુધી થઇ શકશે..જ્યારે ઓનલાઇન નોંધણી અને પ્રમાણપત્રો અપલોડ કરવાની કામગીરી પંદરમી જુલાઇ સુધી કરી શકાશે.