ચેન્નાઇના એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ચાલી રહેલી દક્ષિણ આફ્રિકા સામેની મહિલા ક્રિકેટની ટેસ્ટ મેચમાં ભારતું પલ્લુ ભારે
ચેન્નાઇના એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ચાલી રહેલી દક્ષિણ આફ્રિકા સામેની મહિલા ક્રિકેટની ટેસ્ટ મેચમાં ભારતું પલ્લુ ભારે
ચેન્નાઇના એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ચાલી રહેલી દક્ષિણ આફ્રિકા સામેની મહિલા ક્રિકેટની ટેસ્ટ મેચમાં ભારતું પલ્લુ ભારે છે. ટેસ્ટ ક્રિકેટમાં ત્રીજા દિવસે, દક્ષિણ આફ્રિકાએ દિવસના અંતે બે વિકેટે 232 રન બનાવ્યા હતા.
અગાઉ, ભારતે પ્રથમ દાવમાં 6 વિકેટે 603 રનનો સ્કોર ક્રયો હતો. ઓપનર શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ ઉત્કૃષ્ટ બેટિંગનું પ્રદર્શન કરીને મહિલા ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધીની સૌથી વધુ 292 રનની ઓપનિંગ ભાગીદારી નોંધાવી હતી. શેફાલીએ 205 રન સાથે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારીને ઇતિહાસ રચ્યો હતો જ્યારે મંધાનાએ 149 રન બનાવ્યા હતા..