વડગામ તાલુકા ના અંધારીયા પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેત્શોત્વ યોજાયો
વડગામ તાલુકા ના અંધારીયા પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેત્શોત્વ યોજાયો
વડગામ તાલુકા ના અંધારીયા પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેત્શોત્વ યોજાયેલ જેમાં નાના બાળકો એ શાળા પ્રવેશ કરતાં જેમનું કુંમકુંમ તિલક કરી મોં મીઠુ કરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું જેમા બનાસકાંઠા જિલ્લા ભાજપ અનુ સુચિત જાતિ મોરચા ના પ્રમુખ શ્રી અશ્વિન ભાઈ સકસેના અને આઈ સી ડી એસ વિભાગ ના અધિકારી શ્રીમતી સરોઝબેન ગોહીલ, તેમજ અંધારીયા ગામ ના વતની અને વડગામ તાલુકા ભાજપ મહામંત્રી શ્રી ભોપાલસિહ ડાભી તેમજ અંધારીયા પ્રાથમિક શાળા ના આચાર્ય શ્રી અને શિક્ષક શ્રી ઓ અને વિધાર્થીઓ અને આંગણવાડી બહેનો, ગ્રામ જનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને કન્યા કેળવણી અને શાળા પ્રવેત્શોત્વ સાથે વૃક્ષારોપણ કરી શાળા પ્રવેત્શોત્વ ની ઉજવણી કરવામાં આવી હતી
અહેવાલ : ભીખાલાલ પ્રજાપતિ