ધોરણ – 10 અને ધોરણ-12ની પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે 24મી જૂનથી છઠ્ઠી જુલાઈ સુધી પૂરક પરીક્ષા યોજાશે.
ધોરણ – 10 અને ધોરણ-12ની પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે 24મી જૂનથી છઠ્ઠી જુલાઈ સુધી પૂરક પરીક્ષા યોજાશે.
ધોરણ – 10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે 24મી જૂનથી છઠ્ઠી જુલાઈ સુધી પૂરક પરીક્ષા યોજાશે. અમદાવાદ શહેરના 19 હજાર સહિત રાજ્યના એક લાખથી વધુ વિદ્યાર્થીઓ પરિક્ષા આપશે. સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો સમય બપોરે 3 વાગ્યાથી લઈ સાંજે 6.30 વાગ્યા સુધીનો રહેશે. જ્યારે ધો-10ની પરીક્ષાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરે 1.15 સુધીનો રહેશે.