મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા કપડાં, ઘર વખરી ની ચીજ વસ્તુ જરૂરિયાત મંદ સુધી પહોંચાડતી ટીમ.
મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા કપડાં, ઘર વખરી ની ચીજ વસ્તુ જરૂરિયાત મંદ સુધી પહોંચાડતી ટીમ.
જન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મહારાણા પ્રતાપ સેવા દ્વારા અવાર નવાર સેવાકીય પ્રવુતિઓ નો પ્રવાહ ચાલુ જ હોઈ છે ઘણી વાર આપણે જરૂરી ના હોઈ તેવી ઘર વખરી ની ચીજ વસ્તુઓ બીજા જરૂરિયાત મંદ વ્યક્તિઓ માટે ખુબજ ઉપયોગી હોઈ છે.
પાલનપુર શહેર માં ઘરે ઘરે ફરી ને ઘર વખરી તેમજ કપડાં ભેગા કરી ને બાલારામ વિસ્તાર માં જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચાડી ને લોકો ની મદદ કરવા માં આવી
મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ ના સદસ્ય નેતાબેન કેલા ની અધ્યક્ષ સ્થાને સોસાયટી ના ઘરે જઈ જુના કપડાં, ઘર વખરી જેવી વસ્તુઓ એકઠી કરી ગાડી માં ભરી ને બાલારામ વિસ્તાર ના જરૂરિયાત મંદ લોકો ને આપી નાનકડી મદદ કરવા ની કોસીસ કરી.