અરવલ્લી જિલ્લામાં ગરમીનો પારો ઊંચકાતા માનવ જીવન પર અસર જોવા મળી.
અરવલ્લી જિલ્લામાં ગરમીનો પારો ઊંચકાતા માનવ જીવન પર અસર જોવા મળી.
અરવલ્લી જિલ્લામાં ગરમીનો પારો ઊંચકાતા માનવ જીવન પર તેની સીધી અસર જોવા મળી રહી છે અરવલ્લી જિલ્લામાં 43 ડિગ્રી તાપમાન પહોંચતા મળત નગર પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ પર પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે સાથે જ પશુ પક્ષીઓને રાહત મળે તે હેતુ છે વૃક્ષો પર પાણીનો છંટકાવને કામગીરી હાથ ધરવામાં આવી રહી છે મોડાસા શહેર તેમજ અરવલ્લી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સરેરાશ તાપમાન 43 થી 45 ડિગ્રી સુધી પહોંચ્યું છે ત્યારે બપોરના સમયે લોકો બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે.