મહિસાગર જીલ્લામાં બોગસ ડોક્ટર ઝડપાયો…
મહિસાગર જીલ્લામાં બોગસ ડોક્ટર ઝડપાયો…
મહીસાગર SOG દ્વારા જીલ્લામાં ડિગ્રી વગર પ્રેકટીસ કરતા ડૉકટરને ઝડપી લેવામાં આવ્યો છે. તપાસ દરમિયાન દવા અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે.. ગાસવાડા ગામે દૂધની ડેરીમાં હોસ્પિટલ શરૂ કરી ગામડાના બીમાર માણસોની ગેરકાયદે સારવાર કરનાર બોગસ તબીબ સામે જીલ્લા પોલિસ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.