મહીસાગરમાં અકસ્માતમાં બેનાં મોત

મહીસાગરમાં અકસ્માતમાં બેનાં મોત

મહીસાગર જીલ્લામાં બાબલીયા ડિટવાસ રોડ પર બાઇક અને કાર વચ્ચે અકસ્માત થતાં બાઇક પર સવાર કુલ 3 લોકો પૈકી બે લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે, જયારે બાળકનો બચાવ થયો છે.
અમારા મહીસાગર જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે, રાજસ્થાનથી લુણાવાડા જતાં પરિવારને અકસ્માત થતા એક જ પરિવારના 2 લોકો એ જીવ ગુમાવ્યો છે. હાલ બાકોર પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરી છે.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!