નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) દ્વારા આવતીકાલ થી 18મે દરમિયાન દેશનાં વિવિધ સ્થળોએ કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ- CUET (UG)-2024 લેવામાં આવશે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) દ્વારા આવતીકાલ થી 18મે દરમિયાન દેશનાં વિવિધ સ્થળોએ કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ- CUET (UG)-2024 લેવામાં આવશે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) દ્વારા આવતીકાલ થી 18મે દરમિયાન દેશનાં વિવિધ સ્થળોએ કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ- CUET (UG)-2024 લેવામાં આવશે. કુલ 379 શહેરોમાં પરિક્ષા યોજાશે, જેમાં વિદેશનાં 26 શહેરોનો સમાવેશ થાય છે. એનટીએના જણાવ્યા પ્રમાણે પરીક્ષા આપનારા ઉમેદવારોનાં એડમિટ કાર્ડ વેબસાઇટ cuet-ugl@nta.ac.in પર પ્રસિધ્ધ કરવામાં આવશે.
વહીવટી કારણસર પરિક્ષા કેન્દ્રમાં ફેરફાર થાય તો એડમિટ કાર્ડમાં જોઈ શકાય. તે હેતુથી વિદ્યાર્થીઓને આજે સાંજે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની સલાહ આપવામાં આવી છે.