ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં બનાસકાંઠા જિલ્લાનું પરિણામ આવ્યું.
ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં બનાસકાંઠા જિલ્લાનું પરિણામ આવ્યું.
ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં બનાસકાંઠા જિલ્લાનું પરિણામ,, ગત વર્ષ કરતાં 20 ટકા, તેમજ રાજ્યના સરેરાશ પરિણામ કરતાં પણ 5 ટકા ઊંચું આવ્યું છે.. જિલ્લામાં કાંકરેજ તાલુકાના રાજપૂરનું 97 ટકા પરિણામ,, તો બીજી તરફ ખોડા સેન્ટરનું સૌથી ઓછુ 65 ટકા પરિણામ આવ્યું છે.. આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી હિતેશ ચૌધરીએ જણાવ્યું હતું,, કે બનાસકાંઠા જિલ્લામાં ગુણવતા યુક્ત શિક્ષણનું પ્રમાણ વધી રહ્યું હોવાથી,, આ વખતે ગત વર્ષની સરખામણીએ 20 ટકા જેટલું ઊંચું પરિણામ આવ્યું છે..
https://youtu.be/QADCoDfv4Hg?si=71VyWDwBlWk4Wvyo