૪૨ ગોળ ધાન્ધાર પ્રજાપતિ સમાજ દ્વારા પ્રથમ મહિલા સંમેલન યોજાયું.
૪૨ ગોળ ધાન્ધાર પ્રજાપતિ સમાજ દ્વારા પ્રથમ મહિલા સંમેલન યોજાયું.
પાલનપુરની ધાનીયાના ચાર રસ્તા પર આવેલ ૪૨ ગોળ ધન્યધાર પ્રજાપતિ સમાજ દ્વારા પ્રથમ મહિલા સંમેલન નું આયોજન વેલ્ફેર ટ્રસ્ટ ના યુવા મિત્રો દ્વારા કરવા માં આવેલ, આ મહિલા સંમેલન માં સમાજ માં મહિલાઓને પડતી અગવડતા, સમાજ માં નારીસકતી નું મહત્વ તેમજ મહિલાઓ દ્વારા સમાજ નું કેવી રીતે ઉત્થાન કરી ઉપર લાવી સકાય અને સમાજ માં કેટલીક સામાજિક વૃત્તિઓને પણ બદલાવ કરવાની જેવીકે લગ્ન પ્રસંગે હલ્દી બંદ કરવી, સમાજ માં સામાજિક સુધારા કરવા જેવી વિસ્તૃત ચર્ચાઓ કરવા માં આવી હતી, આ આયોજન માં મુખ્ય મહેમાન તરીકે અનીશાબેન પ્રજાપતિ અને વર્ષાબેન પ્રજાપતિ હાજર રહ્યા હતા. તેમજ ૪૨ ગોળ પ્રજાપતિ સમાજ ના પ્રમુખ, મંત્રી અને સમાજના આગેવાનો હાજર રહ્અયા હતા, અને વેલ્ફેર ટ્રસ્ટ ના તમામ મિત્રો એ ભારે જહેમત ઉઠાવી સમાજ નું આ પ્રથમ મહિલા સંમેલન નું આયોજન કર્યું હતું.