એ.પી.એમ.સી. વડગામ ના મૃતક કમૅચારીના વારસદારો ને આર્થિક સહાય નો ચેક અપૅણ કરવામાં આવ્યો.
એ.પી.એમ.સી. વડગામ ના મૃતક કમૅચારીના વારસદારો ને આર્થિક સહાય નો ચેક અપૅણ કરવામાં આવ્યો.
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વડગામ ખાતે ફરજ બજાવતા કર્મચારી નું તાજેતરમાં અવસાન થતાં ગતરોજ નાગરપુરા ખાતે ચેરમેન પરથીભાઈ લોહ દ્વારા સ્વ. ભગવાનજી ઠાકોર ની ધમૅપત્ની બબીબેન ઠાકોર ને આર્થિક સહાય નો ચેક અપૅણ કરવામાં આવ્યો હતો. ચેક વિતરણ
માં સેક્રેટરી માંઘજીભાઈ ધુળીયા, ડિરેક્ટર કે.સી. કોરોટ
પ્રેમજીભાઈ ભૂતડીયા,ચેલાભાઈ ડેકલીયા, બાબુભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યાં હતાં