બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પડતી પેરોલ ફ્લો સ્કોડ બનાસકાંઠા
બે વર્ષથી નાસ્તા ફરતા લાલશાહી આરોપીને પકડી પડતી પેરોલ ફ્લો સ્કોડ બનાસકાંઠા
પોલીસ ટીમને ખાનગી માહિતી મળતા પેરોલ પર ભાગી ચુતેલ આગથળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનો નંબર 562 / 2022 ઇપીકો 461 319 મુજબના ગુનામાં નાસ્તો ફરતા આરોપી નાગજીભાઈ ભીખાભાઈ રબારી રહેઠાણ કમોડા તાલુકો લાખણી વાળા ને કમોડા ગામેથી પોલીસે પકડી પાડી આકથળા પોલીસને સોંપવામાં આવ્યો હતો