પાલનપુરના શખ્સને હરિયાણા પોલીસ છેતરપિંડીના ગુનામાં ઉપાડી ગઈ
પાલનપુરના શખ્સને હરિયાણા પોલીસ છેતરપિંડીના ગુનામાં ઉપાડી ગઈ
પાલનપુરના ગણેશપુરા ના શખ્સને છેતરપિંડીના ગુનામાં હરિયાણા પોલીસ ઉઠાવી ગઈ હતી પૂર્વ પોલીસ મથકના પીઆઇ એસ કે પરમાર જણાવ્યું હતું કે હરિયાણાના મહેન્દ્રગઢ સાઇબર પોલીસ સ્ટેશનના છેતરપિંડીમાં ગુનામાં પાલનપુરના શખ્સનું નામ આવતા હરિયાણા પોલીસની ટીમ પાલનપુર આવી હતી જ્યાં આરોપી હાલ સુર મંદિર પાછળ ભીમરાવ સોસાયટીમાં રહેતા ગૌતમભાઈ કરશનભાઈ પ્રજાપતિને શોધી કાઢી અને હરિયાણા પોલીસને સોંપ્યો હતો