પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા
પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા
ભાજપમાં જોડાવાની હવે વિધિવત રીત પડી ગઈ હોય તેમ કોંગ્રેસ પાર્ટી છોડીને કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે તેમાં પાલનપુરના બે વખતના પૂર્વ ધારાસભ્ય એવા મહેશભાઈ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી કેસરિયો ધારણ કરી લીધો છે
મહેશ પટેલ બે ટર્મથી કોંગ્રેસના પાલનપુરના ધારાસભ્ય રહી ચૂક્યા હતા 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના અનેક ઠાકર સામે તેમની હાર થઈ હતી જો કે તેમના ભાજપ પ્રવેશની વાતો પાછલા અઢી ત્રણ વર્ષથી થઈ રહી હતી અનેક વાર કોંગ્રેસના કાર્યક્રમમાં તેમની ગેરહાજરી જોવા મળતી હતી.
અમીરગઢ માં પણ 200 કાર્યકરો ભાજપમાં જોડાયા હતા પંચમુખી હનુમાનજી મંદિર ખાતે સોમવારે ભાજપ સંગમ કાર્યક્રમમાં કોંગ્રેસના 200 થી વધુ કાર્યકર્તાઓ એ ભાજપનો કેસ ધારણ કરી લીધો હ