નડાબેટ થી નવીન 100 ST બસો નું લોકાર્પણ March 10, 2024 Pavan Prajapati નડાબેટ થી નવીન 100 ST બસો નું લોકાર્પણ અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે કરાયું પ્રસ્થાન નડાબેટ થી બસોના લોકાર્પણમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત નવી ST બસોથી નાગરિકો સુવિધા સભર મુસાફરી કરી શકશે