વડગામ તાલુકાના મેતા ગામ માં નારસુંગા વિર મહારાજ ની પ્રાણ પ્રતિષ્ઠા અને હવન યોજાયો
વડગામ તાલુકાના મેતા ગામ માં નારસુંગા વિર મહારાજ ની પ્રાણ પ્રતિષ્ઠા અને હવન યોજાયો
મેતા ગામ માં આવેલ નારસુંગા વિર મહારાજ ની પ્રાણ પ્રતિષ્ઠા અને હવન નો મહોત્સવ ઉજવાયો દરેક સમાજ અને ગામ ના આગેવાનો અને ગ્રામ જનો ના સાથ સહકાર થી આ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો મેતા ગામ ના નારસુંગા વિર મહારાજ નાં મંદિર નાં દાતા મેવાડા સુથાર સમાજ તરફ થી મંદિર બનાવવા માં આવ્યું અને ભોજન પ્રસાદ ના દાતા મોઢ મોદી સમાજ તરફ થી હતો મેતા ગામ ની કુવાસી ઓ ને તોંબા નાં કળશ ની ભેટ અનિલભાઈ જોશી, અને ભાવેશભાઈ જોશી તરફ થી આપવા માં આવી હતી આ પ્રાણ પ્રતિષ્ઠા નો મહોત્સવ ના અવસરે ગામ જનો નાચ્યા અને અબીલ ગુલાલ નો વરસાદ કર્યો હતો મહાકાળી માતાજી ના મંદિરના ટ્રસ્ટી ઓ નો પણ સાથ સહકાર મળી આવ્યો હતો
અહેવાલ: ભીખાલાલ