ચોરીના ત્રણ મોટર સાયકલ સાથે બે ઇસમોને પકડી પડતી બનાસકાંઠા જીલ્લા એલ.સી.બી પાલનપુર
ધાનેરા પોલીસ  સ્ટેશન વિસ્તારમાથી ચોરીના ત્રણ મોટર સાયકલ સાથે બે ઇસમોને પકડી પાડી બનાસકાંઠા જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના ત્રણ ગુનાઓનો ભેદ ઉકેલતી  એલ.સી.બી પાલનપુર ,બનાસકાંઠા

પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલિયા સાહેબ સરહદી રેન્જ ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબ નાઓએ જીલ્લામા બનતા વાહનચોરીના ગુનાઓ બનતા અટકાવવા તથા વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા કરેલ સુચના અન્વયે

જે સુચના અન્વયે શ્રી એમ.કે.ઝાલા I/C પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી તથા પી.એલ.આહીર પો.સબ.ઇન્સ તથા એસ.જે.પરમાર પો.સબ.ઇન્સ એલ.સી.બી પાલનપુર નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફના માણસો ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલિગ દરમ્યાન શંકાસ્પદ મોટરસાયકલ રોકાવી પોકેટ કોપમા સર્ચ કરી આરોપી (૧) કલ્પેશ ઉર્ફે અલ્પેશકુમાર સ/ઓ હકમાજી ભગાજી જાતે પંચાલ ઉ..૨૬ ધંધો.મજુરી રહે– પંચાલવાસ,લાખણી રોડ ઉપર મુ.પો.-કોટડા તા-લાખણી જી-બનાસકાંઠા તથા (૨) કરમણભાઇ સ/ઓ પ્રેમાભાઇ ભલાભાઇ જાતે ચૌહાણ ઉ.વ-૨૮ ધંધો-ખેતી રહે-સણાવિયા તા-થરાદ જી-બનાસકાંઠા વાળાઓના કબજામાથી મોટર સાયકલ નંગ-૩ કુલ કિ.રૂ-૧,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૦૨ કિ.રૂ-૧૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ-૧,૧૦,૦૦૦/- નો મુદામાલ કબજે કરી બનાસકાંઠા જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમા નોધાયેલ વણશોધાયેલ ત્રણ ગુનાઓ શોધી કાઢી આગળની કાયદેસરની કાર્યવાહી સારૂ આરોપી તથા મુદ્દામાલ ધાનેરા પોલીસ સ્ટેશન સોપેલ છે

કબ્જે કરેલ મુદામાલ :

(૧) હીરો એચ.એફ ડીલક્ષ મો.સા લાલ કલરનુ જેનો  રજી નં-જીજે-૦૮-સીએ-૧૨૩૧ જેના એંજીન નં-HA11ENK5J30830 તથા

ચે.નં-MBLHAW30K5J48281 છે જેની કિ.રૂ-૫૦,૦૦૦/- ગણી શકાય  તે

(૨) પેશન પ્રો મો.સા જેનો રજી નં-જીજે-૨૭-એફ-૮૨૭૧ જેના એંજીન નં-HA10EDCGD43564 તથા ચેસીસ નં-

MBLHA10EWCGD19241 ના છે જેની કિ.રૂ-૨૦,૦૦૦/- ની ગણી શકાય તે

(૩) મો.સા સી.ડી.ડીલક્ષ લાલકલરનુ જેનો રજી નં- આરજે-૨૪-એસડી-૪૪૨૭ તથા એ.નં-HA11ECB9B03441 તથા ચેસીસ

નં-MBLHA11EMB9B03423 ના છે જેની કિ.રૂ-૩૦,૦૦૦/- ગણી શકાય તે

(૪) વાદળી કલરનો ટેકનો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ જેના આઇએમઇઆઇ નં (૧) ૩૫૭૪૯૮૭૭૦૪૦૪૯૨૪/૭૮ (૨)

૩૫૭૪૯૮૭૭૦૪૦૪૯૩૨/૭૮ ના છે જેની કિ.રૂ-૫૦૦૦/- ગણી શકાય તે

(૫) ગોલ્ડન કલરનો વીવો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ જેના આઇએમઇઆઇ નં-(૧) ૮૬૭૦૩૯૦૬૪૫૨૭૨૫૨/૧૨ (૨)

૮૬૭૦૩૯૦૬૪૫૨૭૨૪૫/૧૨ ના છે જેની કિ.રૂ-૫૦૦૦/- ગણી એમ કુલ મોટર સાયકલ નંગ-૦૩ કિ.રૂ-૧,૦૦,૦૦૦/-

તથા મોબાઇલ નંગ-૦૨ કિ.રૂ-૧૦,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કિ.રૂ-૧,૧૦,૦૦૦/- નો મુદ્દામાલ

આરોપી નં(૧) એ કરેલ કબુલાત

(૧) એક મો.સા એચ.એફ.ડીલક્ષ પાલનપુર ઢુઢિયાવાડી ચાર રસ્તા પાસેથી ચોરી કરેલ છે જે  મો.સા ના એંજીન નં-HA11ENJ4D11881 તથા ચેસીસ નંબર-MBLHAR235J4D06782 ના છે જે મો.સા ડીસા શહેર દક્ષિણ પો.સ્ટે સ્ટે.ડા એ નં-૧૧/૨૦૨૩ તા-૧૧/૧૧/૨૦૨૩ કબજે કરેલ પડેલ છે

અહેવાલ: ભીખાલાલ

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!