વડગામ તાલુકાના કાલેડા ગામમાંથી 11 બકરા સહિત સાત પંખા અને 14 પંખા નો માલ મટેરિયલ એક જ રાતમાં ચોરાયો..
વડગામ તાલુકાના કાલેડા ગામમાંથી 11 બકરા સહિત સાત પંખા અને 14 પંખા નો માલ મટેરિયલ એક જ રાતમાં ચોરાયો..
જો વધુમાં વાત કરવામાં આવે તો 31 ડીસેમ્બર 2023 ના મોડી રાત્રે વડગામ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ કાલેડા ગામની નજીક લકી ગોટ ફાર્મ માંથી 11 બકરા અને બાજુમાં આવેલા મરઘા ફોર્મ માંથી પણ 7 પંખા સહિત 14 પંખાનો માલ મટેરિયલ ચોરાયો..
કાલેડા ગામના મુખી કમ્પાઉન્ડમાંથી લકી ગોટ ફોર્મના CCTV કેમેરાના કેબલ કાપી શેડના તાડા તોડી 11 બકરા અને બાજુમાં આવેલ મરઘા ફોર્મ માંથી ચાર પંખા સહિત 14 પંખાનો માલ મટેરિયલનો એકે જ રાતે તસ્કરોએ ચોરીના ગુનાને અંજામ આપ્યો…
બનાવ અંગે વડગામ તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરાતા વધુ તપાસ હાથ ધરી છે..