દાંતા તાલુકાના સોલસંડા મુકામે આવેલ સત્યમ વિદ્યાલય ખાતે સાયબર ક્રાઇમ લોકજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.
દાંતા તાલુકાના સોલસંડા મુકામે આવેલ સત્યમ વિદ્યાલય ખાતે સાયબર ક્રાઇમ લોકજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.
બનાસકાંઠા જિલ્લામાં પૂર્વીય પ્રદેશમાં અરવલ્લીની ગિરિમાળાઓની વચ્ચે આવેલ આંતરિયાળ દાંતા તાલુકાના સોલસંડા મુકામે આવેલ સત્યમ વિદ્યાલય ખાતે અભ્યાસ કરતા આદિજાતિ અને અન્ય પછાત વર્ગના આશરે 400 જેટલા વિદ્યાર્થી ભાઈબહેનોની સાથે સાયબર ક્રાઇમ લોકજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.