બનાસકાંઠા કલેક્ટરશ્રીને આવેદન આપી ફરજ મુક્ત ન કરવા રજૂઆત કરી,120 ટીઆરબી જવાનો કામ ઉપર પરત ફર્યા…

120 ટીઆરબી જવાનો કામ ઉપર પરત ફર્યા…


બનાસકાંઠા કલેક્ટરશ્રીને આવેદન આપી ફરજ મુક્ત ન કરવા રજૂઆત કરી


ડીજીપીએ ટીઆરપી જવાનોને છૂટા કરવાની જાહેરાત બાદ પાલનપુરમાં ટીઆરવી જવાનો એ મંગળવારે કલેકટરને આવેદનપત્ર આપી છૂટા ન કરવા રજૂઆત કરી હતી. અને 120 જેટલા ટીઆરપી જોવાનો ફરજ ઉપર પરત ફર્યા હતા આઉટસોર્સથી ભરતી કરાયેલા જવાનો પોલીસની સાથે રહી ટ્રાફિક નિયમનની કામગીરી કરે છે જ્યારે માસિક મહેનતાણું રૂપિયા 8700 આપવામાં આવે છે

પાલનપુર ડીસામાં ફરજ બજાવતા ટી.આર.બી જવાનો સોમવારે તથા મંગળવારે સરકારના નિયમ સામે વિરોધ નોંધાવ્યો હતો. પાલનપુરમાં 50 અને ડીસામાં 23 શહીદ જિલ્લામાં 120 થી અરબી જવાનો કાર્યરત છે ત્યારે મંગળવારે ટીઆરપી જવાનો ભેગા મળી કલેકટર વરુણ વરનવાલ ને આવેદનપત્ર આપી સરકારના નિયમને રદ કરવો તેમ જ ટીઆરપી જવાનોની નોકરી રાબેતા મુજબ ચાલુ રાખવા માંગ કરી હતી
અંગે ટીઆરપી જવાનોએ જણાવ્યું હતું કે સરકારે જ્યારે અમારી ભરતી કરી ત્યારે અમને છુટા કરવા અંગે કોઈ જ વાત જણાવી નહોતી અને આજે અચાનક છૂટા કરી દેતા અમારી હાલત કફોડી બની ગઈ છે છેલ્લા પાંચ દસ વર્ષથી પોલીસ સાથે કભી કભી મિલાવી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા જવાનું ને ક્યારે પણ પગાર વધારવા કે બીજી કોઈ બાબતે સરકારને રજૂઆત કરી નથી

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!