9000 માંથી 6400 ટીઆરબી ને માર્ચ સુધીમાં છુટા કરવા આદેશ.

સોલામાં લૂંટની ઘટના બાદ DGP નો નિર્ણય.

9000 માંથી 6400 ટીઆરબી ને માર્ચ સુધીમાં છુટા કરવા આદેશ.

1100 જવાન દસ વર્ષથી સેવા આપી રહ્યા છે.

 
રાજ્યના 9000 ટીઆરબી જવાનો પૈકી 6400 ટીઆરબી જવાનો કે જેઓ 10,5 અને 3 પરસી ફરજ બજાવી રહ્યા છે તેવા જવાનું અને ક્રમશઃ છુટા કરવાનો ડીજીપીએ આદેશ આપ્યો છે. ટ્રાફિક નિયમ ની વ્યવસ્થા માટે ટ્રાફિક પોલીસની મદદમાં 9000 ટ્રાફિક બ્રિગેડ (TRB જવાનો) છે. જે પૈકી 1100 સભ્યો 10 વર્ષનો સમય પૂર્ણ કરેલ છે. ટ્રાફિક બ્રિગેડના સભ્ય તરીકે ફરજ બજાવે તે વહીવટી દ્રષ્ટિએ યોગ્ય અને ઇચ્છનીય ન હોવાથી ડીજીપીએ તમામ કમિશનર, એસ.પી. અને રેંજ વડા ને તેમનો ક્રમશઃ છૂટા કરવાનો આદેશ કર્યો છે.આ દેશમાં જણાવી છે કે 10 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા ટીઆરબી જવાનને 30 નવેમ્બર 2023, પાંચ વર્ષ પૂર્ણ કર્યા હોય તેને 31 ડિસેમ્બર 2023 અને ત્રણ વર્ષથી પૂરા કર્યા હોય તેવા ટી આર બી ને 31 માર્ચ 2024 સુધીમાં છુટા કરવામાં આવે. આ સાથે જ આ છુટા કરેલા ટીઆરપી જવાનોને ખાલી પડેલી જગ્યાઓ આગામી સમયમાં ભરવામાં આવે.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!