પાલનપુરમાં કોલેજ કમ્પાઉન્ડ માં શેરી ગરબામાં ખેલૈયાઓ ધૂમ મચાવી
પાલનપુરમાં કોલેજ કમ્પાઉન્ડ માં શેરી ગરબામાં.ખેલૈયાઓ ધૂમ મચાવી
પાલનપુરમાં આવેલ કોલેજ કમ્પાઉન્ડ માં શેરી ગરબામાં ખેલૈયાઓ ધૂમ મચાવી નવરાત્રી નો રંગ ધીમે ધીમે જામી રહ્યો છે, પાલનપુર શ્રી ઉમિયાયુવક મંડળ દ્વારા નવરાત્રી ની ઉજવણી કરવામાં આવી. ખેલૈયાઓ મોડી રાત્ર સુધી ગરબાની રમઝટ બોલાવી હતી. પાલનપુર શહેરમાં જુદી જુદી.સોસાયટીઓ માં ગરબા મંડળોનુ આયોજન કરી મોડી રાત સુધી ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી કોલેજ કમ્પાઉન્ડના રહીશો ખેલૈયાઓ ગરબા માં મન મૂકીને ગરબા રમ્યા હતા ટ્રેડીશનલ ડ્રેસ માં મહિલાઓ અને બાળકો ગરબે ઘૂમી માની આરાઘના કરે છે મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉપસ્થિત રહી ગરબાની રમઝટ બોલાવી હતી. અને વરસો જૂની કોલેજ કમ્પાઉન્ડ માં થતા ગરબાની યાદ આપવી હતી.