ડીસા વિસ્તારમાંથી દારૂ સાથે ૫,૭૫,૬૪૫/- નો મુદ્દામાલ પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પાલનપુર,બનાસકાંઠા

ડીસા રૂરલ પો.સ્ટે. વિસ્તારમાંથી ટાટા ઇન્ટ્રા વી૩૦ ગાડીમાં ગુપ્તખાનામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ૫૧૪ કિ.રૂ.,૭૫,૧૪૫/- તથા ટાટા ઇન્ટ્રા વી૩૦ લોડીંગ ગાડી કિ.રૂ.,૦૦,૦૦૦/- તથા મોબાઇલ૦૧ કિ.રૂ.૫૦૦/- મળી કૂલ કિ.રૂ.,૭૫,૬૪૫/- નો મુદ્દામાલ પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પાલનપુર,બનાસકાંઠા

શ્રી જે.આર.મોથલીયા પોલીસ મહાનિરીક્ષકશ્રી બોર્ડર રેન્જ,ભુજ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબ નાઓએ દારૂ/ જુગારની પ્રવુતિ નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય.

                      જે સુચના અન્વયે શ્રી.ડી.આર.ગઢવી પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.પાલનપુર તથા શ્રી.એમ.કે.ઝાલા તથા શ્રી..બી.ભટ્ટ તથા શ્રી.એચ.કેદરજી નાઓના માર્ગદર્શન મુજબ ડીસા રૂરલ પોસ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમીયાન ઝેરડા ત્રણ રસ્તા પાસે બાતમી હકીકત વાળી ગાડીમાં બનાવેલ ચોરખાનામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ-૫૧૪ કિ.રૂ.૨,૭૫,૧૪૫/- તથા ટાટા ઇન્ટ્રા વી૩૦ લોડીંગ ગાડી કિ.રૂ.,૦૦,૦૦૦/- તથા મોબાઇલ૦૧ કિ.રૂ.૫૦૦/- મળી કૂલ કિ.રૂ.૦૫,૭૫,૬૪૫/- ના મુદામાલ સાથે ટાટા ઇન્ટ્રા વી૩૦ લોડીંગ ગાડી પકડી પાડી ગાડીના ચાલક ગણપતભાઇ જ્યંતીજી ઠાકોર રહે.ડીસા રેજીમેન્ટ રાજેશ્વરી કોલ્ડ સ્ટોરેજ સામે તા.ડીસા જી.બ.કાં. વાળાના વિરુધ્ધમાં ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

 

        કામગીરીમાં જોડાયેલ અધિકારીશ્રી/કર્મચારીઓની વિગત:

  • 1 .હેઙ.કોન્સ. અર્જુનસિંહ સ્વરૂપાજી એલ.સી.બી. પાલનપુર
  • 2 .હેઙ.કોન્સ. મહેશભાઇ સરદારભાઇ એલ.સી.બી. પાલનપુર
  • 3 .હેઙ.કોન્સ. દિગ્વિજયસિંહ રામસિંહ એલ.સી.બી. પાલનપુર
  • 4 .હેઙ.કોન્સ. ઇશ્વરભાઇ હરસંગાભાઇ એલ.સી.બી. પાલનપુર
  • 5 .પો.કો. ધરમપાલસિંહ જનકસિંહ એલ.સી.બી. પાલનપુર
  • 6 .પો.કો. કનકસિંહ રાજેંદ્રસિંહ એલ.સી.બી. પાલનપુર
  • 7 .પો.કો. વિક્રમસિંહ જોગાજી એલ.સી.બી. પાલનપુર

 ભીખાલાલ પ્રજાપતિ 

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!