ગઢ વિમળા વિદ્યાલય ખાતે સ્વાતંત્ર્ય દિને પદ્મશ્રી ગેનાજી પટેલનું સન્માન કરાયું
ગઢ વિમળા વિદ્યાલય ખાતે સ્વાતંત્ર્ય દિને પદ્મશ્રી ગેનાજી પટેલનું સન્માન કરાયું
ભારતના 77 મા સ્વાતંત્ર્ય દિવસે બનાસવાસીઓના ગૌરવ સમાન પદ્મશ્રી ગેનાજી પટેલનું વિમળા વિદ્યાલય કેમ્પસ ગઢ ખાતે ગઢના જૈન શ્રેષ્ઠી – એસ.ટી. ઝવેરી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી કુમારભાઈ એસ. ઝવેરી ( ન્યુયોર્ક – અમેરીકા) દ્રારા સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે જિલ્લા ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અમૃતભાઈ દેસાઈ, કેન્દ્ર નિયામક પ્રવિણભાઈ જોષી , ટ્રસ્ટી કેતનભાઈ શાહ , નીતાબેન ઝવેરી , કરશનભાઈ ભટોળ સહિત શાળા – કોલેજ પરિવારજનો ઉપસ્થિત રહ્યા
ભીખાલાલ પ્રજાપતિ