પાલનપુર વિજય હનુમાન આશ્રમ શ્રીમદ્દ ભાગવત મહોત્સવ ભક્તો ભક્તિમાં રંગાઈ ગયા….
પાલનપુર વિજય હનુમાન આશ્રમ શ્રીમદ્દ ભાગવત મહોત્સવ ભક્તો ભક્તિમાં રંગાઈ ગયા….
પાલનપુરમાં રામલીલા મેદાન નજીક આવેલા શ્રી વિજય હનુમાન સન્યાસ આશ્રમ શ્રીમદ ભાગવત મહોત્સવમાં પોથીયાત્રા. રામ જન્મ. કૃષ્ણ જન્મ. રુકમણી વિવાહ .ગોવર્ધન પૂજા તેમજ કથાનું તા. ૯ અધિક પવિત્ર શ્રાવણ વધ તી શરૂ થયેલો પ્રથમ દિવસે પોથી યાત્રામાં ભક્તિમાં રંગાઈ ગયા હતા ભાગવત સપ્તાહ સાત દિવસ વિવિધ ધાર્મિક ઉજવણી કરવામાં આવેલું આઆયોજનમાં મોટી સંખ્યામાં સંતો.ભક્તો કથા નો રસપાનનો લાભ લેવા પાલનપુર સહિતઆસપાસના ગામના તમામ ભક્તોને ઉમટી પડ્યા હતાવિજય હનુમાન સંન્યાસ આશ્રમના મહંત મહામંડલેશ્વર શ્રી કલ્યાણ નંદગીરીજી મહારાજ મહંત રામેશ્વરા નંદજી મહારાજના ભક્તોએ આશી વચન લેવા હાજરી આપી હતી અને કથા વક્તા મધુસુદન શાસ્ત્રી ભક્તોને રસપાન ભક્તોએ સાત દિવસ ઉજવણી શરૂઆત કરી હતી
ભીખાલાલ પ્રજાપતિ