શ્રી રાજપુત કેળવણી સહાયક મંડળ સંચલિત શ્રી સરસ્વતી આર્ટસ કોમર્સ એન્ડ સાયન્સ કૉલેજમાં અંગ્રેજી સાહિત્યના લેખકોનો પરિચય વિદ્યાર્થીઓ સમક્ષ રજુ કરવામાં આવ્યો.
શ્રી રાજપુત કેળવણી સહાયક મંડળ સંચલિત શ્રી સરસ્વતી આર્ટસ કોમર્સ એન્ડ સાયન્સ કૉલેજમાં અંગ્રેજી સાહિત્યના લેખકોનો પરિચય વિદ્યાર્થીઓ સમક્ષ રજુ કરવામાં આવ્યો.
શ્રી રાજપુત કેળવણી સહાયક મંડળ સંચલિત શ્રી સરસ્વતી આર્ટસ કોમર્સ એન્ડ સાયન્સ કૉલેજમાં તારિખ-10/08/2023 નાં રોજ અંગ્રેજી સાહિત્યના લેખકોનો પરિચય વિદ્યાર્થીઓ સમક્ષ રજુ કરવામાં આવ્યો. જેમાં કૉલેજનાં કેમ્પસ ડાયરેક્ટર ડૉ.એલ.એસ.મેવાડા સાહેબનાં માર્ગદર્શન હેઠળ અંગ્રેજી વિષયનાં પ્રાધ્યાપક પ્રો.સંકેત ચૌધરીએ બી. એ. સેમ-1 નાં વિદ્યાર્થીઓને સાથે લઈ અંગ્રેજી સાહિત્યકારો વિશેની માહિતીનાં વિવિધ ચાટ બનાવી કૉલેજનાં વિદ્યાર્થીઓ સમક્ષ રજુ કરવામાં આવ્યો.
આ કાર્યક્રમમાં કૉલેજનાં તમામ સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યાં, આ પ્રસંગે કૉલેજનાં પ્રમુખ શ્રી.એમ. સી.હડિયોલ સાહેબ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા
ભીખાલાલ પ્રજાપતિ