વાવ પોલીસ સ્ટેશન વિસ્તાર ઢીમા ગામ પાસેથી બોલેરો કેમ્પર ગાડીમા ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઇસમને પકડી પાડી પ્રોહીબિશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પાલનપુર
વાવ પોલીસ સ્ટેશન વિસ્તાર ઢીમા ગામ પાસેથી બોલેરો કેમ્પર ગાડીમા ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઇસમને પકડી પાડી પ્રોહીબિશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પાલનપુર |
પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલિયા સાહેબ સરહદી રેન્જ ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબ નાઓની સુચના અન્વયે જીલ્લામાંથી દારૂની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સારૂ કરેલ સુચના કરેલ હોય
ડી.આર.ગઢવી પોલીસ ઇન્સપેક્ટર તથા એ.બી. ભટ્ટ પો.સબ.ઇન્સ તથા પી.એલ.આહીર પો.સબ.ઇન્સ તથા એમ.કે.ઝાલા પો.સબ.ઇન્સ તથા એચ.કે.દરજી પો.સબ.ઇન્સ એલ.સી.બી પાલનપુર નાઓના માર્ગદર્શન સ્ટાફના માણસો વાવ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલિંગ દરમ્યાન બાતમી હકીકત મેળવી વાવ ઢીમા રોડ આંબેડકરનગર પાટીયા પાસે નાકાબંધી કરી બોલેરો કેમ્પર ગાડી રજી નં–જીજે–૦૮–સીકે–૯૨૨૬ ના ચાલક લાધારામ સ/ઓ ભારમલરામ આયદાનરામ જાતે રબારી (ગાંગલ) ઉ.વ–૨૫ ધંધો–ડ્રાયવીંગ રહે–તાંતડા ઇટાદા થાના–જાબ તા.જી–સાંચોર (રાજ.) વાળાને ઉપરોક્ત ગાડીમા પાછળના ડાલાના ભાગે મુકેલ વેલ્ડીંગ પેટીમા ભારતીય બનાવટના વિદેશી દારૂની છુટક બોટલ નંગ–૧૯૭ કિ.રૂ.૧,૦૩,૬૪૨/-નો પ્રોહી મુદ્દામાલ તથા આધારકાર્ડ નંગ–૦૧ કિ.રૂ–૦૦/૦૦ તથા વીવો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ જેની કિ.રૂ–૫૦૦૦/- નો તથા સદરે ઇસમના અંગ ઝડતી માથી મળી આવેલ રોક્ડ રકમ રૂ.૨૦૦૦/- તથા વેલ્ડીંગ પેટી નંગ–૦૧ કિ.રૂ–૫૦૦૦/- તથા બોલેરો કેમ્પર ગાડી જેની કિ.રૂ–૫,૦૦,૦૦૦/- એમ કુલ મળી રૂ.૬,૧૫,૬૪૨/- નો કુલ મુદ્દામાલ ગે.કા વગર પાસ પરમીટે રાખી હેરાફેરી કરતા કરતા પકડી પાડી વાવ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે
કબ્જે કરેલ મુદામાલ :
ભારતીય બનાવટના વિદેશી દારૂની છુટક બોટલ નંગ–૧૯૭ કિ.રૂ.૧,૦૩,૬૪૨/-નો પ્રોહી મુદ્દામાલ તથા આધારકાર્ડ નંગ–૦૧ કિ.રૂ–૦૦/૦૦ તથા વીવો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ જેની કિ.રૂ–૫૦૦૦/- નો તથા સદરે ઇસમના અંગ ઝડતી માથી મળી આવેલ રોક્ડ રકમ રૂ.૨૦૦૦/- તથા વેલ્ડીંગ પેટી નંગ–૦૧ કિ.રૂ–૫૦૦૦/- તથા બોલેરો કેમ્પર ગાડી જેની કિ.રૂ–૫,૦૦,૦૦૦/- એમ કુલ મળી રૂ.૬,૧૫,૬૪૨/- નો કુલ મુદ્દામાલ આરોપીનુ નામ:
પકડાયેલ આરોપી:- (૧) લાધારામ સ/ઓ ભારમલરામ આયદાનરામ જાતે રબારી (ગાંગલ) ઉ.વ–૨૫ ધંધો–ડ્રાયવીંગ રહે–તાંતડા ઇટાદા થાના–જાબ તા.જી–સાંચોર (રાજ.)
પકડવાનો બાકી આરોપી પ્રોહી મુદ્દામાલ ભરી આપનાર (૨) દિનેશરામ સ/ઓ જોગારામ છગનારામ જાતે રબારી (ભોકુ) રહે–તેતરોલ તા.જી–સાંચોર (રાજ.)
ભીખાલાલ પ્રજાપતિ