સર્વ વિશ્વ વિદ્યાલય સંલગ્ન એસ.વી.કોલેજ ઓફ એજ્યુકેશન અને સૂરજબા કોલેજ ઓફ એજ્યુકેશન કડીયુવાકૌશલ્ય માટે વિવિધ 6 સબ થીમ આધારિત એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

સર્વ વિશ્વ વિદ્યાલય સંલગ્ન એસ.વી.કોલેજ ઓફ એજ્યુકેશન અને સૂરજબા કોલેજ ઓફ એજ્યુકેશન કડીયુવાકૌશલ્ય માટે વિવિધ 6 સબ થીમ આધારિત એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડી સંચાલિત અને કડી સર્વ વિશ્વ વિદ્યાલય સંલગ્ન એસ.વી.કોલેજ ઓફ એજ્યુકેશન અને સૂરજબા કોલેજ ઓફ એજ્યુકેશન કડી, જિ. મહેસાણા ખાતે તારીખ 05/08/2023 ના રોજ “G20 and Hon’ble Prime Minister’s Vision Young India, Strong India” – વિષય અંતર્ગત યુવાકૌશલ્ય માટે વિવિધ 6 સબ થીમ આધારિત એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ચાવીરૂપ વ્યાખ્યાનના વક્તા તરીકે શ્રી જીજ્ઞેશભાઈ સોની (આચાર્ય શ્રી ,આદર્શ હાઈસ્કૂલ,કડી) ઉપસ્થિત રહ્યા હતા.આ સેમિનારમાં જુદી જુદી 6 સબ થીમ આધારિત કુલ 38 જેટલા પેપર તાલીમાર્થીઓ રજૂ કરેલ તથા બંને કોલેજના કુલ 135 જેટલા તાલીમાર્થીઓ તથા બંને કોલેજના અધ્યાપક ગણ જોડાયા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો.અલકા સી.પંચાલ અને પ્રા.અશોક બી.પ્રજાપતિ એ કોલેજના આચાર્યશ્રી ડૉ.ભાવિક એમ. શાહ સાહેબના માર્ગદર્શન હેઠળ કર્યું હતું.કાર્યક્રમને અંતે આભારવિધિ સૂરજબા કોલેજ ઓફ એજ્યુકેશનના HOD ડૉ. જગદીશ પટેલ દ્વારા કરવામાં આવી હતી

ભીખાલાલ પ્રજાપતિ

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!