મુમનવાસ ગામે મટકી ફોડ નો કાર્યક્રમ યોજાયો
મુમનવાસ ગામે મટકી ફોડ નો કાર્યક્રમ યોજાયો
વડગામ તાલુકાના મુમનવાસ ગામે પ્રતિ વર્ષની જેમ ચાલુ સાલે પણ મટકી ફોડ નો કાર્યક્રમ યોજાયો હતો શ્રી શરણેશ્વર મહાદેવના મંદિરથી શોભાયાત્રા કાઢી નવરાત્રી ચોકમાં રાસ રમી ને કૃષ્ણ જન્મોત્સવ કર્યો હતો આ કાર્યક્રમ માં શ્રી શક્તિ મંડળ ના મંત્રી હિતેશભાઈ પ્રજાપતિ ગીરીશભાઈ મેવાડા મુકેશભાઈ લીમ્બાચીયા તેમજ ગામના દરેક યુવાન ભાઈઓ વડીલો ભાઈઓ બહેનો નો સાથ સહકાર મળ્યો હતો
અહેવાલ: ભીખાલાલ પ્રજાપતિ