ગણપતિ મહોત્સવ દરમિયાન વિશેષ ભાડા પર બે સાપ્તાહિક વિશેષ ટ્રેનો ચલાવશે.

પશ્ચિમ રેલવેની યાદી અનુસાર, ગણપતિ મહોત્સવ દરમિયાન અમદાવાદથી કુડાલ અને અમદાવાદથી મેંગલુરુ સ્ટેશન વચ્ચે વિશેષ ભાડા પર બે સાપ્તાહિક વિશેષ ટ્રેનો ચલાવશે.

 

પશ્ચિમ રેલવેની યાદી અનુસાર, ગણપતિ મહોત્સવ દરમિયાન અમદાવાદથી કુડાલ અને અમદાવાદથી મેંગલુરુ સ્ટેશન વચ્ચે વિશેષ ભાડા પર બે સાપ્તાહિક વિશેષ ટ્રેનો ચલાવશે. જે મુજબ, અમદાવાદ–કુડાલ સાપ્તાહિક સ્પેશિયલ 3, 10 અને 17 સપ્ટેમ્બરનાં રોજ અમદાવાદથી સવારે સાડા નવ વાગ્યે ઉપડશે, જ્યારે કુડાલ-અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ 4, 11 અને 18 સપ્ટેમ્બરનાં રોજ કુડાલથી સવારે 4.30 કલાકે ઉપડશે.  અમદાવાદ–મેંગલુરુ સાપ્તાહિક સ્પેશિયલ 6, 13 અને 20 સપ્ટેમ્બરનાં રોજ અમદાવાદથી સાંજે ચાર કલાકે ઉપડશે. મેંગલુરુ-અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ 7, 14 અને 21 સપ્ટેમ્બરનાં રોજ મેંગલુરુથી રાત્રે 10.10 કલાકે ઉપડશે.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!