ગોંડલમાં સિમેન્ટના પીઢયા – પાપળા બનાવતા કારખાનામાં ધૂળના ઢગલામાં રમતા 10 વર્ષના બાળકનું અકસ્માતે મોત નીપજ્યું હતું….
ગોંડલમાં સિમેન્ટના પીઢયા – પાપળા બનાવતા કારખાનામાં ધૂળના ઢગલામાં રમતા 10 વર્ષના બાળકનું અકસ્માતે મોત નીપજ્યું હતું….
ગોંડલ શહેરના મોવીયારોડ પાસે આવેલ સજન સિમેન્ટ નામના કારખાનામાં આ બનાવ બન્યો હતો… બાળક રેતીના ઢગલામાં રમતો હતો તે દરમિયાન રેતીનો ઢગલો માથે પડતા ગૂંગળામણથી બાળકનું મોત નીપજ્યું હતું…. બાળકના મૃતદેહને પોસ્ટ પોટર્મ માટે ગોંડલની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો… સમગ્ર મામલે ગોંડલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે…