રાજયની ગુનાશોધક શાખાએ 15 લાખથી વધુની નકલી ચલણી નોટો ઝડપી June 14, 2024 Pavan Prajapati રાજયની ગુનાશોધક શાખાએ 15 લાખથી વધુની નકલી ચલણી નોટો ઝડપી રાજયની ગુનાશોધક શાખાએ (ક્રાઇમ બ્રાંચ) 15 લાખ 30 હજાર 100 રૂપિયાની નકલી ચલણીનોટો ઝડપી લીધી છે. ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ રાજસ્થાનના 3 આરોપીઓને રામોલ બ્રીજ પાસેથી આ નકલી નોટો સાથે પકડી પાડ્યા હતા.