બનાસકાંઠા લોકસભા સામાન્ય ચુંટણી કુલ ઉમેદવારી ફોર્મની સંખ્યા – ૧૬ થઇ April 18, 2024 Pavan Prajapati બનાસકાંઠા :- લોકસભા સામાન્ય ચુંટણી – ૨૦૨૪ ઉમેદવારી પત્રો અંગેની માહિતી :- તા.૧૮/૦૪/૨૦૨૪ 1. આજે ફોર્મ વિતરણની સંખ્યા – ૧૦ 2. આજે રજૂ કરેલ ઉમેદવારી ફોર્મની સંખ્યા – ૦૫ 3. અત્યાર સુધીમાં રજૂ કરેલ કુલ ઉમેદવારી ફોર્મની સંખ્યા – ૧૬