મોરિયા ગામે મોદી પરિવારની સભાનું આયોજન કરવામાં આવ્યું.

મોરિયા ગામે મોદી પરિવારની સભાનું આયોજન કરવામાં આવ્યું.

વડગામ વિધાનસભાના કાલેડા જિલ્લા પંચાયત સીટના મોરિયા ગામ ખાતે મોદી પરિવારની સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રાષ્ટ્રીય કિસાન મોરચો ભારતીય જનતા પાર્ટીના સદસ્ય ફલજીભાઈ ચૌધરી તથા ભારતીય જનતા પાર્ટી વડગામ તાલુકાના મહામંત્રી લાલાજી ઠાકોર, કાલેડા જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ અને રેલવે બોર્ડના ડિરેક્ટર બાલ કૃષ્ણ જીરાલા, ભારતીય જનતા પાર્ટી ઉપપ્રમુખ લક્ષ્મણભાઈ ગુર્જર, ભારતીય જનતા પાર્ટીના મંત્રી ભોપાલસિંહ બાપુ, સીસરાણા તાલુકા પંચાયતના ઇન્ચાર્જ જેન્તીભાઈ ઢાંકટા તથા મોરિયા શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ અંકિતભાઈ તથા ગ્રામજનો ગામના સરપંચ આજુબાજુના લોકો પૂર્વ સરપંચો બહુ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને મોદી પરિવારનું મીટીંગ નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું.

અહેવાલ: ભીખાલાલ પ્રજાપતિ.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!