વડગામ તાલુકાના વગદડી ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા ” કાર્યક્રમ યોજાયો
વડગામ તાલુકાના વગદડી ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા ” કાર્યક્રમ યોજાયો
આજરોજ વડગામ તાલુકાના વગદડી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ અંતર્ગત કાર્યક્રમના અધ્યક્ષ કિસાન મોરચાના પ્રમુખ ભારતીય જનતા પાર્ટી વડગામ ગુર્જર લક્ષ્મણભાઈ ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો જેમાં મુમનવાસ શીટના સંયોજક કારોબારી સભ્ય શ્રી વડગામ ભારતીય જનતા પાર્ટી ભોપાલસિંહ ડાભી વડગામ નાયબ તાલુકા વિકાસ અધિકારી રાઠોડ સાહેબ તથા આઈસીડીએસ ની બહેનો આરોગ્ય નું સ્ટાફ શાળાના આચાર્યશ્રી તથા તલાટી શ્રી તથા ગામના સરપંચ શ્રી તથા રમેશભાઈ ઠાકોર તથા ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી નરેન્દ્ર મોદીની ગેરંટી ની સરકાર ના લાભો ઘરે ઘરે મળી રહે છે એવી ગ્રામજનોએ ખાતરી આપી અને કાર્યક્રમ ખૂબ સરસ રહ્યો
અહેવાલ: ભીખાલાલ પ્રજાપતિ