જલોત્રા નજીક થુર ની ટેકરી પર અને આજુબાજુના વિસ્તારમાં દીપડા જેવું પરની દેખાતા ગામ લોકો માં દહેસત
જલોત્રા નજીક થુર ની ટેકરી પર અને આજુબાજુના વિસ્તારમાં દીપડા જેવું પરની દેખાતા ગામ લોકો માં દહેસત
વડગામ તાલુકાના જલીત્ર આપે આવેલ થુર ગામમાં આવેલી ટેકરી પર અને આજુબાજુના કેટલાક વિસ્તારમાં દીપડો દેખતા લોકોમાં ભયનો માહોલ છે. થૂર ગામ નજીક રોડની સાઈડમાંથી દીપડો પસાર થતી વખતે વાહન ચાલકે મોબાઈલમાં ફોટો ક્લીક કર્યા હતા.
ફોરેસ્ટ વિભાગ દ્વારા સત્વરે દીપડાને રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ ઊઠી છે.