મોરડુંગરા પ્રાથમિક શાળાની દીકરી લક્ષ્મીબેન ગમારે FM 90.4 રેડિયો પાલનપુર પર હનુમાન ચાલીસા રજૂ કર્યા.

મોરડુંગરા પ્રાથમિક શાળાની દીકરી લક્ષ્મીબેન ગમારે FM 90.4 રેડિયો પાલનપુર પર હનુમાન ચાલીસા રજૂ કર્યા.

તારીખ ૫/૧૧/૨૦૨૩ ને રવિવારના રોજ શ્રી મોર ડુંગરા પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી પંકજકુમાર મૂળશંકરભાઈ પ્રજાપતિના માર્ગદર્શન દ્વારા બનાસકાંઠાના દાંતા તાલુકાની છેવાડાના શાળાની દીકરી લક્ષ્મીબેન અશોકભાઈ ગમાર એ હનુમાન ચાલીસા તૈયાર કર્યા હતા. જે એફ એમ ૯૦.૪ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. શાળાના આચાર્યશ્રી અને એસ એમ. સી કમિટી દ્વારા શાળાના શિક્ષક અને દીકરીનો આભાર માનવામાં આવ્યો હતો.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!