દિયોદર ના રાંટીલા ગામેથી ગાડીના ગુપ્તખાનામાંથી દારૂ પકડી પડતી LCB પોલીસ બનાસકાંઠા

શ્રી ડી.આર.ગઢવી પોલીસ ઇન્સ્પેકટર તથા શ્રી એ.બી.ભટ્ટ, પો.સબ ઇન્સ. તથા શ્રી એમ.કે.ઝાલા પો.સબ ઇન્સ. તથા શ્રી એચ.કે.દરજી પો.સબ.ઇન્સ. નાઓના માર્ગદર્શન મુજબ

               એલ.સી.બી પોલીસ સ્ટાફના માણસો દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારના રાંટીલા ગામે  પેટ્રોલીંગમાં હતા. દરમિયાન બાતમી હકીકત મળેલ કે એક સફેદ કલરનું પિકઅપ ડાલું જેનો નંબર GJ-02-AT-2108 જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી આવી અમદાવાદ તરફ જનાર છે જે હકિકત આધારે રાંટીલા ગામે (રામવાસ)  હાઈવે રોડ ઉપર નાકાબંધી કરી જેમાં ગે.કા. અને વગર પાસ પરમીટના ભારતીય બનાવટના વિદેશીદારૂની બોટલો નંગ -૩૦૦ કિ.રૂા.૧,૩૬,૫૦૦/-નો રાખી ગે.કા. રીતે હેરાફેરી કરતા ગાડીની કિ.રૂા.૫,૦૦,૦૦૦/-તથા મોબાઈલ નંગ-૦૧ કિ.રૂા.૫૦૦૦/- તથા વાહનની આર.સી.બુક ની નકલ તથા ડ્રાઇવિંગ લાયસન્‍સ ની નકલ કિં.રૂ.૦૦/૦૦ મળી કુલ મુદ્દામાલ કિ.રૂા.૬,૪૧,૫૦૦/-સાથે પિકઅપ ડાલાના ચાલક માંગીલાલ હરચંદરામ જાતે.બિશ્નોઇ ઉ..૩૪ ધંધો.ડ્રાઇવિંગ રહે.ખારા બિશ્નોઇ કી ઢાણી થાણા.સાંચોર તા.જિ.સાંચોર રાજસ્‍થાનવાળાને પકડીપાડી તેના વિરુધ્ધ દિયોદર પોલીસ સ્ટેશન ખાતે ધી પ્રોહી એકટ મુજબની ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

ામગીરી કરનાર એલ.સી.બી.પોલીસ સ્ટાફનાઅધિકારી/કર્મચારી

૧.અ.હેડ.કોન્સ. અશોકભાઈ સજાભાઈ

..પો.કો. માનસંગભાઈ રત્નાભાઈ

૩.અ.પો.કોન્સ. જોરસિંહ ભુપતસિંહ

ભીખાલાલ પ્રજાપતિ

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!