પાલનપુરના માલણ ગામે ચામુંડા માતાજીના મંદિરે અગ્રણીઓનું સન્માન કાર્યક્રમ મોટી સંખ્યામાં ગામજનો હાજરી આપી…
પાલનપુરના માલણ ગામે ચામુંડા માતાજીના મંદિરે અગ્રણીઓનું સન્માન કાર્યક્રમ મોટી સંખ્યામાં ગામજનો હાજરી આપી…
પાલનપુર તાલુકાના માલણ ગામે આવેલું શ્રી ચામુંડા માતાજી મંદિરે વિકાસના કામો માં સહભાગી થનારા દાન વીરો નેમંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આઆગ્રણીઓને ફૂલો હાર તેમ સાલ ઓઢાડી સન્માન કરી તાળીઓથી વધાવી લીધા હતા
માલણ ગામે આવેલું માં ચામુંડા માતાજીના મંદિર એક સન્માન કાર્યક્રમમાં માનનીય સંસદ સભ્ય પરબતભાઈ પટેલ પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર તેમજ દાતાશ્રીઓમાં કનુભાઈ મેવાડા( મુંબઈ ) દાનમલ અગ્રવાલ અને તેમનો પરિવાર તેમજ ગામના અન્ય લોકોએ આ મંદિરના વિકાસના કામમાં દાન આપી સહભાગી બન્યા હતા માલણના હિન્દુ સમાજ દેવસ્થાનના ટ્રસ્ટી પ્રમુખ ફલજીભાઈ. મંત્રી નવીનભાઈ ત્રિવેદી .સહમંત્રી રણછોડભાઈ. તેમજ અરવિંદભાઈ .નિલેશભાઈ મોદી .સંજયભાઈ પટેલ. હિતેશભાઈ આ તમામ અગ્રણીઓએ આવેલા મહેમાનોનું સન્માન કરી સ્વાગત કર્યું હતું મોટી સંખ્યામાં ગામજનો હાજર રહ્યા હતા